ચોપાટ ઢાળી અમે ફરી રમત રમવા બેઠા,
તકદીર સાથ આપશે એવી આશાએ રમવા બેઠા.
સમય બદલાયો હતો કુકડા એના એ જ હતા,
વર્ષો પછી આજે ફરી એ મિત્રો સાથે રમવા બેઠા.
થોડી જે હતી કડવાહટ એ બાજુએ મૂકી બેઠા,
જુના અનુભવો ભૂલીને મન મનાવી સાથે રમવા બેઠા.
થાપ ખાઈ બેઠા કે લાગણીભીનું હૃદય લઇને બેઠા,
સાથે બેઠેલા બધા જ પીઠમાં ખંજર મારવા બેઠા.

આશિષ એ. મહેતા
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
અમે રમવા બેઠા... by Ashish A. Mehta is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/
No comments:
Post a Comment