આ વરસાદ તો માત્ર શહેર ભીંજવે છે,
એમની યાદો તો જીવનની લાગણીઓ ભીંજવે છે,
આ વરસાદ તો થોડી ક્ષણો બાદ અટકી જશે,
પણ એમની યાદ તો લાગણીઓને અડકી જશે,
આ વરસાદ પડવાથી નદી અને તળાવ સમય જતા છલકાય જાય છે,
પણ એમની સહેજ યાદથી આંખ અને લાગણીઓ તુરંત છલકાય જાય છે,
આમ તો વરસાદ ક્યારેક રમત રમી જાય છે,
ને એમની યાદો કાયમ લાગણીઓની રમત રમી જાય છે,
એક(વરસાદ) એકા-એક આવીને ચાલી જાય છે,
ને બીજી(યાદો) કાયમ સાથે રહી જાય છે,
એ વરસાદ તને પણ ક્યાં ખબર છે,
કે તારી ને આ યાદોની રમતમાં "ગૌરવ" ભીંજાઈ જાય છે.
ગૌરવ શુક્લ
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.

યાદોની રમત.... by Gaurav Shukla is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.
Based on a work at http://www.gujjustuff.com/.
Permissions beyond the scope of this license may be available at http://www.gujjustuff.com/.
Yaado ni Ramat samjai gai
ReplyDeleteYaado ni Ramat aje smjai gai
ReplyDelete